Dr. Dishant Ramani

Aesthetic & Trichologist

© 2022 All rights reserved.

About

we are providing this best service:

  • ચામડીના રોગો
  • વાળના રોગો
  • નખના રોગો

ચામડીના રોગો

જેવા કે ધાધર, ખરજવું, ગુમડા, કરોળિયા ખસ, હાથપગના વાઢિયા, સફેદ ડાઘ, સોરયાસીસ, શીળસ, એલર્જી, બાળકોના ચામડીના રોગોનું નિદાન કરી ને સારવાર આપવામાં આવે છે.

વાળના રોગો

માથામાં ટાલ પડવી, ઉંદરી થવી, વાળ ખરવા, સફેદવાળ થવા, ખોડો તથા ફોતરીઓ ખરવી, વાળના છેડા ફાટી જવા તથા ફૂગ લાગવી વગેરે રોગોની સારવાર આપવામાં આવે છે.

નખના રોગો

નખની ધાધર,
નખ ફાટી જવા,
નયા પાકવા,
નખ બટકી જવા વગેરે રોગોની સારવાર

સ્કિન ટ્રીટમેન્ટ

ખીલની સારવાર,  ખીલના ખાડાની સારવાર, પિગ્મેન્ટેશન ટ્રીટમેન્ટ, સ્કિન ટાઇટનીંગ, ડર્માં રોલર, અન મેડી ફેસિયલ, સ્પે.ફોટો ફેસિયલ,  સ્કિન પોલીશીંગ, – મોલ રિમૂવલ,

લેસર ટ્રીટમેન્ટ

હેર ફોલ ટ્રીટમેન્ટ,
મેજોથેરાપી,
લેસર ટેટુ રિમૂવલ,
લેસર ફેશ્યલ,
લેસર હેર રિમૂવલ
Contact

Morning : 9:30am to 1:00pm, Evening : 5:00pm to 9:00pm

gurukrupaskinhairlasercenter@gmail.com

શોપ નં-2,3, પહેલો માળ, પટેલ શોપીંગ સેન્ટર, પોકેટ મોલની સામે, કામરેજ ચાર રસ્તા, સુરત.