યોગ વોટર ટેન્ક ક્લીનર્સ
18 વરસ થી કાર્યરત. સ્માર્ટ અને ફાસ્ટ વર્ક ફુલ્લિ અનુભવી ધુરંધર કારીગરો આધુનિક મશીનો થઈ સુસજ્જ સલામત અને વૈજ્ઞાનિક રીતે પાણીની ટાંકી સફાઈ
★ પરંપરાગત ટાંકી સફાઈ સરખામણીમાં યોગ ટાંકી ટિમ ઝડપી
★સમગ્ર પ્રક્રિયા 30 મિનિટ લે છે (ટાંકી ક્યાં છે મશીનો ફિટ કરવા માટેની જગ્યા અને ગંદગી ઉપર આધાર)
★ટાંકી માં વપરાતા સાધનો એન્ટીબેક્ટેરિયલ સુરક્ષિત અસરકારક સંપૂર્ણપણે આરોગ્યપ્રદ અને સલામતી સાધનો
★વ્યવસ્થિત સેવા જાળવણી વપરાશ કરતો સ્ટાફ સલામત અને તંદુરસ્ત
★ગ્રાહક માટે મનની સંપૂર્ણ ખાતરી મો.9924756270.
ધન્યવાદ.. સાહેબ તમે ટાંકી સફાઈ કરવા યોગ ટીમ નો સંપર્ગ કર્યો.બધીજ જાણકારી ટુંક સમય મળી જશે.
*ટાંકી ગમે તેટલી ભરેલી હોય ખાલી અમે કરીશું.આખી મારુતિ વાન તમારા બારણે આવશે.બધો સફાઈ નો સમાન અમે લાવીશું. ડેમો જોવા લિંક પર ક્લિક કરો.
https://youtube.com/channel/UCtk_-b4aYgacW30mxo0hlvA
આ મારી યૂટ્યુબ ચેનલ માં વધારે વિડીયો જોઈ શકો છો…..
1 ક્યુબીક ફીટ એટલે 28.3
ટાંકી ગણવી હોય તો
લંબાઈ×પોહળાઈ×ઊંચાઈ×28.3= લીટર ….
*ટાંકી માં પાર્ટીશન હોય તો બે ટાંકી ગણાશે, બેવ ના લિટર જુદાજુદા ગણાશે
*એક ઉન્ડરગ્રાઉન્ડ ટાંકી હોય અને બીજી ઓવર હેડ તો બંનેના ટોટલ લીટર નહીં ગણવા. બંનેનો ભાવ જુદો જુદો લાગશે.
સાહેબ જો મકાન. દુકાન .બંગલો.રો હાઉસ.નવા બંધાયેલા હોય તો. કા તો એમાંથી કંસ્ટ્રકશન નું મટીરીયલ નીકળે. ઇટ.રેતી.લાકડા.ચાહના કપ.ટાઇલ્સ ના ટુકડા.તૂટેલું ઢાંકણ.ગજ્જર કામ કરેલું ભૂસું.આવું બધું પડેલું હોય તો પ્રેમથી સ્માઇલ આપીને 500/- રૂપિયા.રેટ કાર્ડ થી વધારે આપવા ગંદગી ઉપર આધાર. મતલબ એમ નહિ કે તમે એક ટ્રેક્ટર ભરીને ટાંકી માંથી રેતી કઢાવો. એમ નહિ હો થોડું ઘણું હોય તો એનો કોઈ ચાર્જ નહીં .ટુંક માં ગંદગી ઉપર આધાર…
પણ કામ એક નંબર થશે. તમે સ્માઇલ આપીને પૈસા આપશો એની ફૂલ ગેરંટી…
*ટાંકી માં ચેહરો જોઈને વાળ વોળીને પૈસા આપવા
ફૂલ ગેરેન્ટી.
My rete card LITER Rs.
Start. to.1000. = ₹ 800
1000 to 3000. = ₹1000
3000. to 5000. = ₹1200
5000. to10’000 = ₹1500
10’000 to 20’000= ₹2000
20’000 to 30’000= ₹2500
30’000 to above 0.12 paisa per liter
* per tank par liter per cost.
* t&c aply
Mob– 9924756270